ગોગા નો ઇતિહાસ
ગોગાજી નું બીજા નામ ગોગા છે અને તે
તેના થી પણ ઓળખાય છે. ગોગાજી એ વીર ભગવાન તરીકે ભારત ના રાજસ્થાન તાલુકા માં ઓળખાય છે. ભગવાન ગોગાજી એ
એક વીર લડાયક કે યોધા તરીકે વધારે સારી રીતે
રાજસ્થાન તાલુકા માં ઓળખાય છે . અને હિંદુ અને મુસ્લિમ બધા ગોગાજી ને એક સરખું માને છે કે માન આપે છે.
ભગવાન ગોગાજી ને લોકો “કુળ ગુરુ” અને “સાપ-ભગવાન” માને છે. ગોગાજી હિંદુઓ માં ગોગા અને મુસ્લિમો માં જહર પીર તરીકે
ઓળખાય છે. અને કૈમ્ખાની મુસ્લિમ દાવો કરે છે કે તે “ગોગાજી” કે “કુળ ગુરુ” ના વન્સજ છે અને તેમને પીર ભગવાન તરીકે માને છે. ગોગાજી “સાપ-ભગવાન”
તરીકે વધારે પ્રખાય્ત છે અને આખા રાજસ્થાન તાલુકા માં નાના માં નાના ગામ
માં તેમનું મંદિર તેમની યાદ માં બનાવેલ છે. ગુજરાત અને રાજસ્થાન ના રબારી ઓ માં ગોગાજી ભગવાન વધુ
પ્રખાય્ત છે. ભગવાન ગોગાજી ને માનનારા લોકો તમને
ઉતર પ્રદેશ.પંજાબ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ માં જોવા મળશે અને દર વરસે તેમની યાદ માં તેમની પૂજા અને
પરેડ થાય છે.
ગોગાજી ની યાદ માં દર વરસે ઓગસ્ટ મહિના માં રાજસ્થાન તાલુકા ના હનુંમાનગઢ ના ગોગામેડી માં મોટો મેળો ભરાય છે કે જે જયપુર થી ૩૫૯ કીલો મીટર દુર છે અને બધા માને છે કે ગોગાજી એ ગોગામેડી માં સમાધિ લીધેલ છે. દર વરસે હજારો સાધાળું અને ગોગાજી ને માનતા લોકો ભાદર ના મહિના માં ગોગાજી ના ભવ્ય મેળા માટે ગોગામેડી માં ભેગા થાય છે જે ૩ દિવસ ચાલે છે. ગોગાજી નો આ મેળો ભાદર મહિના ના પંદર કાળા દિવસ માંથી નવ માં અડધા દિવસ થી ચાલુ થાય છે જે આજ મહિના ના અગ્યાર માં અડધા દિવસ સે પૂરો થાય છે. અને મેળા દ્વાર માં તમને એક સંદેશો જોવા મળશે કે જે ગઝની ના માંમુદ એ ગોગાજી માટે ધન્યવાદ તરીકે આપેલ છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં તમને લોકો હસતા, ગાતા અને નાચતા જોવા મળશે અને એ પણ હાથ માં જુદા જુદા કલર વાળા ધ્વજ સાથે કે જે ને તે લોકો નિશાન કહે છે.
ગોગાજી એ તેમના સારું ના દિવસો દાદ્રેવા ગામ માં કાઢ્યા હતા કે જે ચુરુ તાલુકા ના હિસ્સાર-બિકાનેર હાયવે પર આવેલ છે. ગોગાજી એ ચૌહાણ રજપૂત હતા અને તે આ વિસ્તાર ના સંચાલક હતા ઈ.સ. ૯૦૦ માં. અને ગોગામેડી જેવો મેળો અહિયાં પણ ગોગાજી ની યાદ માં ભરાય છે.
ગોગાજી નો જન્મ ગુરુ ગોરખનાથજી ના આશીર્વાદ થી થયો હતો. ગોગાજી ની માતા રાની બચલ એ સંતાન માટે ૧૨ વર્ષ સુધી ગુરુ ગોરખનાથજી ની પૂજા કરી હતી.ગોગાજી ની પત્ની નું નામ સીરીયલ અને તેમના પિતા નું નામ રાજા જવેર સિંગ હતું કે જે ભાગર દેશ ના રાજા હતા.
જહર પીર (બચલ) ની માતા ના ૧૨ વર્ષ ના પૂજા પાઠ શાથે એક બીજી એવી મહાન દંથ કથા જોડાયેલ છે.
એક એવી પણ દંથ કથા છે કે જયારે ગોગાજી ની માતા ૧૨ વર્ષ સુધી પૂજા પાઢ કરી રહી હતી ત્યારે તેમની જુડવા બહેન રાની કાચલ એ એવું ધાર્યું હતું કે તે પણ ગુરુ ગોરખનાથ ના આશીર્વાદ લેશે સંતાન માટે, અને મોડી રાતે તે તેની બહેન ના કપડા પેહરી ને છલ કપટ થી ગુરુ પાસે થી તે આશીર્વાદ નું ફળ લય લીધું. અને જયારે આની ખબર રાની બચલ ને પડી ત્યારે તે ગુરુ ગોરખનાથ પાસે દોડી ગયી અને કહ્યું કે તે ને કેમ કોય આશીર્વાદ નથી મળ્યો.અને ગુરુ એ જણાવ્યું કે તેમને રાની ને આશીર્વાદ આપી દીધા છે અને કહ્યું કે રાની તમે અજાળ કેમ બને છે. રાની સાથે બહુ વાત ચિત કાર્ય પછી ગુરુ એ રાની ને સંતાન માટે એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ આપી તેનાથી રાની ને સંતાન પ્રાપ્તિ થશે અને તેમના સંતાન નું નામ તેમને ગોગાજી પાડ્યું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો