કારકિર્દી માર્ગદર્શન સેમિનાર...
સમસ્ત અમદાવાદ રબારી સમાજના વિસ્તાર પ્રમાણે વિદ્યાર્થીઓને જવાબદારી અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિના કાર્યકર્તાઓએ સ્વીકારી અને ઘરે ઘરે જાગૃતિ અભિયાન કરી વધુ માં વધુ રજીસ્ટ્રેશન કરાવી વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ સેમિનારમાં જાેડાવા માટેની વિનંતી 🙏🏻
વિદ્યાર્થીઓ માટે સેમિનાર રજીસ્ટ્રેશન ફોર્મઃ
સમગ્ર ગુજરાત રબારી સમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રબારી સમાજ શૈક્ષણિક સેમિનારમાં જોડાવા માટે આ ફોર્મ ફરજીયાત ભરીને સબમીટ કરવું. તમારી માહિતી પરથી શિક્ષણ નિષ્ણાત તમને ફોન દ્વારા માર્ગદર્શન આપશે અને તમને સેમિનારમાં જોડાવા માટેની માહીતી ઈમેઈલ,વોટ્સએપ કે કોલ દ્વારા મોકલી આપવામાં આવશે.
શિક્ષણ નિષ્ણાતો માટે ફોર્મ :
રબારી સમાજ શિક્ષણ સેમિનારમાં સેવામાં જોડાવા માંગતા શિક્ષણ નિષ્ણાતોએ આ ફોર્મ ભરીને મોકલી આપવું. આપનો પસંદગીનો વિષય, અનુભવ, નોકરીની વિગત તેમજ વિદ્યાર્થી ને માર્ગદર્શન આપવા માટેનો અનુકૂળ સમય મોકલી આપશો તો આયોજનમાં સરળતા રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો