PSI ,Constable, ASI પરિક્ષા પાસ કરવા માટેનું ઓનલાઈન સાહિત્ય,ઘરે બેઠા

PSI ,Constable, ASI પરિક્ષા પાસ કરવા માટેનું ઓનલાઈન સાહિત્ય,ઘરે બેઠા
વિદ્યાર્થી મિત્રો, કછુઆ વેબસાઈટ આપને PSI ,Constable, ASI ની પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી ઓનલાઈન કરાવશે. PSI ,Constable, ASI ની પરિક્ષા સારી રીતે પાસ કરવા માટેના આ સંપૂર્ણ કોર્ષ ની ફી માત્ર 400 રૂપિયા છે. .કછુઆ માં PSI, ASI અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે બે પ્રકારના કોર્ષ ચાલે છે.
PSI,ASI અને કોન્સ્ટેબલ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતો સાહિત્ય સાથેનો કોર્ષ.
કોર્ષ માં સમાવિષ્ઠ વિષય :
PSI માટે :-ગુજરાતી , અંગ્રેજી , કાયદો , સામાન્ય જ્ઞાન
કોન્સ્ટેબલ અને ASI માટે : કાયદો, સામાન્ય જ્ઞાન અને અભ્યાસક્રમ અનુસારના મુદ્દાઓ
કોન્સ્ટેબલ અને ASI માટે : કાયદો, સામાન્ય જ્ઞાન અને અભ્યાસક્રમ અનુસારના મુદ્દાઓ
કોર્ષમાં શું હશે ? અભ્યાસક્રમ અનુસાર : સંપૂર્ણ સાહિત્ય નું PDF (ઓનલાઈન ), વિડીઓ લેકચર , MCQ ટેસ્ટ.
કોર્ષની કિમત: 400 રૂપિયા. કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી
PSI, ASI અને કોન્સ્ટેબલ માટે રોજ MCQ ટેસ્ટ
રોજ 20 પ્રશ્નો નો MCQ ટેસ્ટ અને તેનું સોલ્યુશન કિંમત : 200 રૂપિયા
કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા 1 વર્ષ (જે વધુ હોય તે )
For Courses inquiry
કોર્ષ ની વધુ માહિતી માટે કે કેશ ઓન ડિલીવરી માટે બાજુમાં આપેલું ઈન્કવાયરી ફોર્મ ભરવું. અમે આપને મોબાઈલ પર સંપર્ક કરીશું.
આ કોર્ષ તમેATM કાર્ડ ,ડેબિટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ/નેટ-બેંકીંગ દ્વારા બાજુમાં આપેલું ફોર્મ ભરી અત્યારે જ શરું કરી શકો છો.
રજિસ્ટ્રેશન કરવા અહિ ક્લીક કરો.
આ કોર્ષ તમેATM કાર્ડ ,ડેબિટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ/નેટ-બેંકીંગ દ્વારા બાજુમાં આપેલું ફોર્મ ભરી અત્યારે જ શરું કરી શકો છો.
રજિસ્ટ્રેશન કરવા અહિ ક્લીક કરો.
આ સિવાય ccc,GPSC,UPSC ALL EXAM..
from- Rabari .com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો