• પેન્શન ફંડમાં રોકાણ પર છૂટ, 1 લાખથી વધારીને દોઢ લાખ-
• ટ્રાન્સપોર્ટ એલાઉન્સ 800માંથી બમણું કરાઈને 1600 કરાયું
• કુરિયર સર્વિસ, જિમ, કોમ્પ્યૂર અને લેપટોપની સુવિધા મોંઘી બનશે
• દવાઓ થશે મોંઘી
• સિગારેટ અને પાન-મસાલા મોંઘા બનશે
• વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ટેક્સમાં 30 હજાર રૂ.ની છૂટછાટ
• હેલ્થ ઇન્શ્યોરન્સ 15 હજાર રૂ.થી વધારીને 25 હજાર રૂ.
• એક લાખ રૂ.થી વધારીની ખરીદી માટે PAN કાર્ડ જરૂરી
• બહારનું ભોજન અને ફોન બિલ બનશે મોંઘુ
• સર્વિસ ટેક્સ 12.36 ટકાથી વધારીને 14 ટકા
• કેન્દ્રિય એક્સરસાઇઝ ડ્યૂટી 12.5 ટકા
• એક હજાર રૂ.થી વધારે કિંમતના જુતાં સસ્તા થશે
• ડોમેસ્ટિક ઇન્કમની લિમિટ પાંચ કરોડથી વધારીને 20 કરોડ રૂ. કરાઈ
• 'ફેમા' કાયદામાં થશે ફેરફાર
• 1 કરોડથી વધારે આવક ધરાવતી વ્યક્તિએ આપવો પડશે 2 ટકા સરચાર્જ
• ટેકનિકલ સર્વિસ પરનો ટેક્સ હટાવાયો
• વેલ્થ ટેક્સ હટાવાયો
• ટેક્સ ચોરી પર 300 ટકા પેનલ્ટી
• ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા અઢી લાખ યથાવત રખાઈ
• ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી, બતાવવી પડશે વિદેશી સંપત્તિ
• વિદેશમાં કાળું ધન સંતાડવા બદલ સાત વર્ષની સજા
• સામાન્ય પગારદારો માટે કોઈ રાહત નહીં
• ઇન્કમ ટેક્સમાં કોઈ બદલાવ નહીં
• કોર્પોરેટ ટેક્સ આગામી ચાર વર્ષ માટે 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો
• ટેક્સ નીતિ સ્થિર કરવાનું આયોજન
• સિંગાપોરની જેમ ગુજરાતમાં ફાયનાન્શિયલ સેન્ટર
• સંરક્ષણ માટે2,46,727 રૂ.નું બજેટ
• શહેરી વિકાસ અને આવાસ માટે 22,704 કરોડ રૂ.નું બજેટ
• 4173 કરોડ રૂ.ની ફાળવણી જળ સંશાધદ અને નમામિ ગંગે માટે
• સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 33,152 કરોડ રૂ.ની ફાળવણી
• અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ઇસ્ટિટ્યૂટ સ્થપાશે
• જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
• ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
• ધનબાદને IITનો દરજ્જો અપાશે
• જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
• 43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
• સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
• 25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
• પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
• મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
• જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
• ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
• ધનબાદને IITનો દરજ્જો અપાશે
• જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
• 43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
• સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
• 25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
• પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
• મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
• જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
• ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
• ધનબાદને IITનો દરજ્જો અપાશે
• જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
• 43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
• સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
• 25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
• પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
• મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
• ક્રેડિટ અને ડેબિટ કાર્ડને પ્રોત્સાહન આપવામં આવશે
• કાળું નાણું રોકવા માટે કેશ ટ્રાન્ઝેક્શન ઓછું કરવામા આવશે
• ગોલ્ડ ફંડ ઇશ્યૂ કરવામાં આવશે
• અશોકચક્રના માર્કવાળા સરકારી ગોલ્ડ કોઈન લોન્ચ કરવામાં આવશે
• ગોલ્ડ મોનિટાઇઝિંગ સ્કિમ શરૂ કરવામાં આવશે
• વાયદા બજારને મજબૂત કરવાનું અને સટ્ટા બજારને રોકવાનું પ્લાનિંગ
• ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ શરૂ કરવાનું લક્ષ્ય
• બાળવિકાસ ફંડ માટે 1,500 કરોડ રૂ.ની જોગવાઈ
• નાના ઉદ્યોગો માટે ઇ-બિઝ પોર્ટલની શરૂઆત, મંજૂરી માટે મુશ્કેલી નહીં પડે
• ખાનગી બંદરોને પ્રોત્સાહન અપાશે
• બધા ભારતીયોને યુનિવર્સલ સિક્યુરિટી આપવાની દિશામાં પ્રયાસો
• 20 હજાર કરોડ રૂ.ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડની જાહેરાત
• 4 હજાર મેગાવોટના પાંચ પાવર પ્લાન્ટ સ્થપાશે
• રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે 150 કરોડ રૂ.
• લઘુમતીઓ માટે નવી મંઝીલ યોજનાની જાહેરાત
• આઇટી ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સેટુ યોજના હેઠળ 1,000 કરોડ રૂ.
• દાવો કર્યા વગરના પીપીએફ અને ઇપીએફના પૈસા ગરીબો માટેફાળવી દેવાશે
• સિંચાઈ યોજના માટે 5,300 કરોડ રૂપિયા
• ગરીબો માટે અટલ પેન્શન યોજના તેમજ પ્રધાનમંત્રી વીમા યોજનાની શરૂઆત કરાશે
• મનરેગા માટે 34,699 કરોડ રૂ.ની ફાળવણી
• નાના ઉદ્યોગો માટે વીસ હજાર કરોડ રૂ.ની જોગવાઈ
• જન ધન યોજનાને પોસ્ટઓફિસ સાથે જોડાશે
• દરેક ગરીબ વ્યક્તિને 2 લાખ રૂ.નો વીમો મળશે
• નાના અને સીમાંત ખેડૂતો પર વધારે ધ્યાન અપાશે
• ખેડૂતોને અપાશે 8.5 લાખ કરોડ રૂ.ની લોન
• બીજો પડકાર સરકારી ખોટ
• દેશ માટે પહેલો પડકાર ખેતીથી ઓછી આવક
• ગરીબો માટે ચાલતી યોજના યથાવત રહેશે
• જરૂરિયાતવાળા લોકો સુધી ગેસ સબસિડી ડાયરેક્ટ પહોંચી રહી છે
• 1 એપ્રિલ, 2016થી GST લાગુ કરાશે
• માઇક્રો ઇરિગેશન માટે 5,300 કરોડ રૂ.ની ફાળવણી
• ગ્રામીણ વિકાસ ફંડ માટે 25 હજાર કરોડનું ફંડ
• આવતા વર્ષે સાતમાં પગારપંચની જોગવાઈ લાગુ કરવામાં આવશે
• 1 લાખ કિલોમીટર પાકા રસ્તા બનાવવાનું આયોજન
• રાજકોષી ખાધ લક્ષ્ય પ્રમાણે 4.1 ટકા રહેશે
• ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણની જરૂર
• યુવાનોને રોજગારી મળે એના પર ધ્યાન કેન્દ્રિત કરાશે
• જીડીપી 10 ટકાથી વધે એવો માહોલ બનાવ્યો
• 2022 સુધી કરીશું ગરીબી નાબૂદ
• મોંઘવારી દર 5.1 ટકા, અમે મોંઘવારી પર કાબૂ મેળવ્યો
• રૂપિયો 6.4 ટકા મજબૂત થયો
• 2022 સુધી દરેકને મળશે પોતાનું મકાન
• 2022 સુધી દરેક ઘરના એક સભ્યને મળશે રોજગારી
• 2014-15માં પચાસ લાખ શૌચાલયો બનાવાયા, 6 કરોડ ટોઇલેટ્સ બનાવવાનું લક્ષ્ય
• જનધન મોબાઇલ યોજનાનો ઉપયોગ લોકો સુધી સબસિટી પહોંચાડવા માટે કરવામાં આવશે
પૃષ્ઠો
- My facebook ID
- My facebook Page
- My Twitter
- સંદેશ પેપર-Sandesh news
- Study Material
- All Education
- School Material
- Examinations
- CCC/CCC+
- GPSC/UPSC/ALL EXAM
- Excel sheet work
- Answer Keys
- MP3-HD Movie
- old Hindi songs
- Live TV
- JOB Updates
- Gujarati Mobile App
- Online Aadharcard
- અંગ્રેજી શીખો-Learn English
- Quiz Corner
- ઉપયોગી વેબસાઈટ-Useful Website
- રીઝલ્ટ જાણો-Find Results
- રોજગાર સમાચાર-Employment News
- જનરલ નોલેજ-General Knowledge
- ઘરેલુ ઉપચારો-House Cures
- કોમ્પ્યુટર શીખો-Computer Learn
- દુનિયા જુઓ-World View
- સરકારી સહાય અરજીપત્રકો-Govt.Application
- પરિપત્રો-Circulars
- સરકારી યોજનાઓ-Governmental schemes
- પરીક્ષાની તૈયારી માટે-Exam preparation
- ગુજરાત હાઈકોર્ટ-Gujarat High Court
- સોફટ્વેર ડાઉનલોડ-Software download
- સરકારી વિભાગની વેબસાઇટો-State Department website
- ધોરણ ૧૦/૧૨ પછી?-Standard 10/12?
- Gujarati jokes, plays, songs, video
- ઈ-વિદ્યાલય-E-University
- ગુજરાતી રસોઈ શીખો-Gujarati cooking Learn
- જાણો ગુજરાત વિશે-Learn about Gujarat
- વૈજ્ઞાનિકો-Scientists
- ગણિત-વિજ્ઞાન શીખો-Mathematics-Science Learning
- પાઠ્ય પુસ્તકો ૧ થી ૧૨-Textbooks 1 to 12
- ગમન સાંથલ-Gaman Santhal
- ગુજરાતી સુગમસંગીત- geet gazal
- શ્રધ્ધાંજલી/બેસણું
- મારા વિશે...
- રબારી સમાજ વિશે
- રબારી સમાજની વેબસાઈટો
- PSI/ASI/Constable Exam Material
- TET TAT HTAT
- Read News Papers
- Home 1
- Apply online ઓજસ વેબસાઈટ
28/02/2015
BUDGET 2015-2016 Highlights
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો