પૃષ્ઠો

22/02/2017

Rabari.com: RTE std1

Rabari.com: RTE std1 free Admission

*🏆💐RTE હેઠળ ખાનગી શાળા પ્રવેશ મફત અને ફરજીયાત શિક્ષણ💐🏆*



*🏆💐ખાનગી શાળા પ્રવેશ ધોરણ ૧માંટે જે  બાળકની જન્મ તારીખ ૦૧/૦૬/૨૦૧૧. પછી અને તા.૩૧/૦૫/૨૦૧૨. પહેલા હોય તે બાળક આ ફેબ્રુઆરી ૨૦૧૭ માં ઓન લાઇન અરજી કરી શકશે જેની નોંધ લેવા વિ. છે*.



*🏆💢RTE ના ફોર્મ ઓનલાઇન ભરવા* માટેની સાઇટ



💐🏆 *WWW.RTEGUJARAT.ORG*



(૧) સ્કુલ લીસ્ટ મેનુ ખોલો.

 તેમા તમારો  જિલ્લો શોધો.

તમારા ઘર નજીકની ખાનગી શાળાઓના નામ લખીલો.

(૨) ડોક્યુમેનટ્સ મેનુ ખોલો.તમને લાગુ પડતા ડોકયુમેન્ટસ લખીલો.

(૩) બધુ તૈયાર રાખો.પછી ઓનલાઇન એપ્લીકેસન મેનુ ખોલો.જરુરી વિગત ભરો..

(૪) વિગત ભરાય જાય એટલે પ્રિન્ટ કાઢો.

(૫) આ પ્રિન્ટ શાથે જરુરી ઝેરોક્ષ જોડો.

(૬) અરજી આપ્યાની પવતી મેળવો.

*વધુ માહીતી માટે  અહિં ક્લિક કરો.*



http://www.rtegujarat.org



*આ મેસેજ બધા ગ્રુપમા શેર કરજો કોઈને ઉપયોગી થશે.* 🙏🏼

 Click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો