પૃષ્ઠો

08/02/2019

*_સમય ની માંગ_*

        *_રબારી સમાજ મા રવીવારે બેસણું_*

     *_આપણા સગા સબંધી મીત્રો કે જેઓના ઘરે મરણ   જેવો દુઃખદ સમય હોય આપણ ને થાય કે મારે પાણી લેવા જવું જ પડશે પરંતુ નોકરી મા રજા ન મળી શકવાના કારણે પણ ગણી વાર નથી જવાતું સમાજ ના ગણા યુવાનો આજ સરકારી નોકરી સાથે જોડાયેલા છે બે આંખ ની શરમ હોય જવું જ હોય પણ ના જઈ શકાય એવુ બને છે આમાં સમય ની માંગ મુજબ જેના ઘરે મરણ થયેલ છે તેઓ જો પહેલ કરી રવીવારે અથવા બીજા કે ચોથા શનિવારે જે નજીક મા હોય તે દિવસે બેસણું રાખવામાં આવે તો ગણા મીત્રો કે જે નથી આવી શકતા તેઓ આપણા દુઃખમાં ભાગીદાર થવા આવી શકે એ સિવાય પણ બીજા સમાજ ના લોકો કે જેઓના સાથે આપણે સંબંધ છે તેઓ પણ એ દિવસે આવી શકે પેપર મા આ પ્રમાણે જો આપવાની શરૂઆત થશે તો સારું છે_* ........🙏🙏🙏🙏🙏🙏🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો