🎇🎆🌇💥🌟🕯🕯🧨🧧🛍💵📚🏆👍..
*આજથી આપણા સૌથી મોટા તહેવાર અગિયારસ. બારસ, ધનતેરસ, દિવાળી ની શુભ શરૂઆત થાય છે. અને આવા પવિત્ર તહેવાર મા આપણા પરિવાર અને કુટુંબ મા શાંતિ, શક્તિ, સંપતિ, સંયમ, સાદગી, સફળતા, સમૃદ્ધિ, સંસ્કાર સ્વાથ્ય, સન્માન, સરસ્વતી, અને સ્નેહ સદા વધતા રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. સૌ સુખી થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરું છું*
🙏🏻💐🙏
બાબરભાઈ દેકાવાડા
જય જોધચેહર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો