ગુજરાત સમસ્ત રબારી સમાજ તરફથી... સમાજનું ગૌરવ
શ્રી જગદીશભાઈ બી દેસાઈ (દલાની મુવાડી) ને અધિક કલેકટર તરીકે બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...
શ્રી અજીતભાઈ જે દેસાઈ (મીઠઘારીયાલ) ને અધિક કલેકટર તરીકે બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...
Congratulations 🎉🎉🎉
જવાબ આપોકાઢી નાખો